Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજયભરની પોસ્ટઓફિસમાં રજીસ્ટર એડી.ની સેવા ખોરવાતા દેકારો

રાજકોટ : રાજયભરની પોસ્ટ ઓફિસોમાં ગત સાંજથી રજીસ્ટર એડી.ની સેવા ખોરવાતા લોકોમાં દેકારો બોલી ગયો છે. કનેકટીવીટી ખોરવાતા અનેક લોકો પોસ્ટ ઓફિસેથી પાછા ફર્યા હતા. આજે બપોર સુધી રજીસ્ટર એડી.ની સેવા ચાલુ થઇ ન હતી.

(4:02 pm IST)