Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

સુરતમાં સિટી બસનો કહેર યથાવત:ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

સ્થાનિક લોકોએ પીછો કરી અડાજણ પાસે સીટિ બસ ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો

સુરતમાં ફરી વાર બ્લુ સિટી બસનો કહેર યથાવત જોવા મળ્યો છે અહીં નાનપુરા વિવેકાનંદ સર્કલ પાસે ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત થયું છે. સ્થાનિક લોકોએ પીછો કરી અડાજણ પાસે સીટિ બસ ચાલકને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ડ્રાયવરને પોલીસ હવાલે કરાયો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(11:41 pm IST)
  • ઇન્ડિયન આઇડોલની વિજેતા બન્યો સની હિન્દુસ્તાની : સંગીતના આ મહાસંગ્રામમાં મહારથીઓની વચ્ચે કાંટાની ટક્કર: ભટિંડાના સની હિન્દુસ્તાનીને ઈંન્ડિયન આઈડલ-11ની ટ્રૉફી સાથે 25 લાખનું ઈનામ અપાયું : પહેલા રનરઅપ રોહિત રાઉત અને બીજા નંબરે ઓંકના મુખર્જીરહ્યા : બન્ને રનરઅપને 5-5 લાખ રૂપિયા અપાયા access_time 12:33 am IST

  • યુપીના અલીગઢમાં સીટીઝન બિલ સીએએના વિરોધમાં ધરણા ઉપર બેઠેલ મહિલાઓને હટાવવાના પ્રશ્ને ભારે બબાલ અને તોફાન : ટિયરગેસ છોડાયો :લાઠીચાર્જ થયો : સ્કૂટર સહીત અનેક વાહનો સળગાવી દીધા : બેરિકેડને આગ ચાંપી :ઇન્ટરનેટ બંધ : સ્થિતિ ગંભીર access_time 10:00 pm IST

  • ઈરાનમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા નજીક આવેલા તુર્કીમાં ત્રણ બાળકો સહિત 7ના મોત થયા છે. પાંચ ગંભીર છે બીજા કેટલાક કાટમાળ નીચે દબાયેલા હોવાનું મનાય છે. ઈરાનના અઝરબૈજાન પ્રાંતમાં 4 ગામડાના અનેક મકાનો તૂટી પડ્યા જ્યારે રપ લોકો ઘાયલ access_time 6:25 pm IST