Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ખંભાતમાં જૂથ અથડામણ : બે જુથ્થો વચ્ચે સામસામો પથ્થરમારો : ત્રણ મકાનોને આગચંપી : પોલીસે ટીયરગેસના 8 રાઉન્ડ છોડ્યા

અકબરપુર જોપડીયા વિસ્તારમાં જૂથ અથડામણ: પોલીસ કાફલો ઘટના સ્થળે : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આણંદના ખંભાતના અકબરપુર જોપડીયા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ હતી. છેલ્લા 1 મહિનામાં બીજી વખત જૂથ અથડામણ થઇ હતી. બે જૂથો વચ્ચે સામ સામે પથ્થમારો થયો હતો. 3 જેટલા મકાનોને તોફાની તત્વોએ આગચંપી કરી હતી. ખાંભાત પોલીસ ઘટના પર કાબૂ મેળવવા ટિયરગેસના 7 થી 8 રાઉન્ડ છોડ્યા હતા
 

(5:38 pm IST)