Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ટ્રમ્પના આગમનના એક કલાક પહેલા અમદાવાદ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

અમદાવાદ : અમેરિકાના રહ્સ્ત્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યાં છે,ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ પહોંચશે,અને અહીં લગભગ ત્રણ કલાકનો સમય વિતાવશે,ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની એક કલાક પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોંચશે.

(5:33 pm IST)
  • યુએસ કોર્ટનો કચ્છના માછીમારોને ઝટકો : મુંદરા ટાટા પાવર પ્લાન્ટની તરફેણમાં ચુકાદો : માછીમારો યુનાઈટેડ નિયમોના દાવામાં નિષ્ફળ : હવે ફેડરલ કોર્ટમાં અપીલ કરવાની તૈયારી access_time 2:15 pm IST

  • આઇટી વિભાગ કહે છે કે, આકારણી વર્ષ 2019-20 દરમિયાન 8,660 થી વધુ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ‘વેચાણ પ્રમોશન ખર્ચ’ અને ‘ભેટો' ના બહાના હેઠળ કર કપાત મેળવવા દાવો કર્યો હતો. access_time 6:11 pm IST

  • અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કે ગંભીર? :સત્તાવાર કોઈ જાહેરાત થઇ નથી: સાંજે ૭ વાગ્યાની આસપાસ ચમનપુરા સર્કલ, અસારવા શાહીબાગ ખાતે રવીન્દ્ર નટવરભાઈ રાજા (કોન્સ્ટેબલ) (ઉ.વ.45) (મહીલા પો. સ્ટે.) તથા ધવલ કુશજી સોલંકી (ઉ.વ.25) ને કોઈક અજાણ્યાં શખ્શોએ ચપ્પુના ઘા મારી ઇજા કરેલ અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે,રવિન્દ્ર સિરિયસ હોવાનું જણવા મળેલ છે પોલીસ કાર્યવાહી ચાલુ છે :આવા અહેવાલો આજે સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યા છે access_time 12:40 am IST