Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મહેસાણા બસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મુસ્લિમ શંકાસ્પદ મહિલા મળી

મહિલા દ્વારા ચેનચાળા કરાતા લોકોના ટોળા ઉમટ્યા :માનસિક અસ્વસ્થ હોવાનું તારણ ;ડોક્યુમેન્ટ સહિતની બેગ મળી

મહેસાણા બસ સ્ટેન્ડમાંથી બાંગ્લાદેશી શંકાસ્પદ મહિલા મળી આવી હતી. મહેસાણા બસ સ્ટેન્ડમાં મહિલા દ્વારા ચેનચાળા કરાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હત

  આ મહિલા બાંગ્લાદેશી મુસ્લિમ હોવાનું પાસપોર્ટની ઝેરોક્ષ પરથી જણાયું છે. જો કે મહિલા માનસિક અશ્વસ્થ હોવાનું પણ બહાર આવ્યું છે. બાંગ્લાદેશી મહિલા પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ સહિતની બેગ પણ મળી આવી હતી. પોલીસ મહિલાને હાલમાં દુભાષીઓ મેળવીને તપાસ શરૂ કરી છે.

(10:50 pm IST)