-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
રાજપીપળાના જાણીતા ડોક્ટર દંપતીએ આજે કોરોના વેકસીન લઈ દેશમાંથી કોરોના નાબૂદ કરવા સંદેશ આપ્યો
સૌ કોઈ આ રસી મુકવો આની કોઈ આડ અસર નથી દેશ દુનિયાને કોરોના મુક્ત કરવા અપીલ સાથે આ ડોક્ટર દંપતીએ શુભકામના પણ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના જાણીતા ડોક્ટર દંપતીએ આજે કોરોનાની રસી મુકાવ્યા બાદ સૌને આ બાબતે એક સંદેશ આપ્યો હતો.
રાજપીપળાના જાણીતા ગાયનેક ડો.દર્શનાબેન દેશમુખ અને ડૉ.રાજકુમારે આજે કોરોના વેક્સિન લીધા બાદ જાહેરમાં સૌને સંદેશ આપતા જણાવ્યું કે અમે દંપતીએ આ રસીનો ડોઝ લીધો છે એની કોઈ આડ અસર નથી માટે દેશના દરેક નાગરિકોને તેમણે અપીલ કરી હતી કે આ રસી લઈ દેશ અને દુનિયા માંથી કોરોના નાબૂદ કરો આ રસી ભારત દેશ માં જ બનેલી રસી હોય તેની કોઈ અન્ય આડ અસર ન હોવાથી પોતાના સ્વાસ્થ્ય માટે આ રસી લઈ દેશ માંથી કોરોના નાબૂદ કરો અને અંત માં સૌ સ્વસ્થ રહે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી.
-
દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST
-
અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST
-
યુવાઓને વધુને વધુ ટિકીટ આપવામાં આવશે : સી.આર. પાટીલ : ભાજપમાં યુવાઓને વધુ ટીકીટ અપાશે તેવા સંકેત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યો છે : ૫૫થી વધુ ઉંમરના લોકો ટીકીટ ન માંગે તેમ જણાવી ટીકીટ માટે તૈયારીઓ કરી રહેલા સીનીયર કાર્યકર્તાઓને સંકેત આપ્યો હતો access_time 12:52 pm IST
-
મોદી સરકારની નીતિઓથી ફાયદો ઉદ્યોગપતિને access_time 3:17 pm IST
-
ગુગલે ઓસ્ટ્રેલીયામાંથી સર્ચ એન્જીન હટાવાની ધમકી આપી access_time 2:32 pm IST
-
કરોડોની આંતરરાષ્ટ્રા ઓઇલ ચોરી કરનાર સંદીપ ગુપ્તાની મુંબઇ એરપોર્ટથી ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ. access_time 12:00 am IST
-
ચુંટણી માટે મ.ન.પા.માં અધિકારીઓને તાલીમ આપવાનું શરૂ access_time 3:21 pm IST
-
રાજકોટમાં ૧૫ સ્થળોએ વેકસીન આપવાનો પ્રારંભ : બપોર સુધીમાં ૫૪૬ને થયુ રસીકરણ access_time 3:22 pm IST
-
૧૫ ગુનામાં સામેલ પોપટપરાના ભરત કુગશીયાને પાસામાં ધકેલાયો access_time 11:46 am IST
-
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 8:21 pm IST
-
ઉના પાસે ટાયર ફાટતા છકડો રીક્ષા પલટી મારી ગઇઃ ૭ વ્યકિતઓને ઇજા access_time 11:36 am IST
-
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે : વિજયભાઇ રૂપાણી access_time 11:40 am IST
-
અમદાવાદ :કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીને ઝડપવા 7 પોલીસ જવાનોએ જીવની બાજી લગાવી ઝડપ્યો access_time 11:33 am IST
-
અનોખી દોસ્તી:હોસ્પિટલની બહાર 6 દિવસ સુધી માલિકની રાહ જોઈ આ શ્વાને access_time 5:41 pm IST
-
ચાઈનાની સરકારે કોસ્ટગાર્ડને જરૂર પડે વિદેશી જહાજો પર ગોળીબારી કરવાની મંજૂરી આપી access_time 5:40 pm IST
-
ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી ખસી ગયો એન્ડી મરે access_time 6:08 pm IST
-
સિરાજે પોતાના માટે ખરીદી BMW કાર access_time 10:25 am IST
-
એન્ડરસન ટેસ્ટમાં 30મી વખત 5 વિકેટ ઝડપી access_time 6:06 pm IST
-
"મસ્સાબા" 29 જાન્યુઆરીએ દેશભરમાં રજૂ થશે access_time 6:05 pm IST
-
નીરજ પાંડેએ કરી 'સ્પેશ્યલ ઓપ્સ યુનિવર્સ' બનાવવાની ઘોષણા access_time 6:07 pm IST
-
બોલો લ્યો.....એક વર્ષથી હર કલર નથી કર્યો હેલી બીબરએ access_time 6:06 pm IST