Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જીતનગર પોલીસ હેડકવાટરમાં તાલીમાર્થીઓને પીઆઈ દ્વારા અપાઈ તાલીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ હેડકવાટર જીતનગર ખાતે ચાલતા પોલીસ ભરતી પૂર્વ તાલીમ માં ભાગ લઈ રહેલા તમામ પોલીસ  તાલીમાર્થીઓને પ્રોબેસનર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ દ્વારા મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે

મળતી વિગતો દ્વારા હાલમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે દરેક જિલ્લામાં ચૂંટણી મુદ્દે ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યાં હોય જેમાં નર્મદા જિલ્લામાં પણ આવા સવાલો નાં કારણે મતદાન પ્રક્રિયા નાં ઘટે તેના ભાગરૂપે ઘણા કાર્યક્રમો પોલીસ વિભાગ તરથી કરતા હોય જેથી અર્જરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જિતનગર ગામમાં આવેલા પોલીસ પોલીસ હેડ ક્વાટર ખાતેના તાલીમાર્થીઓ ને એક ખાસ તાલીમ આપી જાગૃત કરવા માટે પ્રોબેસનર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ દ્વારા મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે

(12:33 am IST)