Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગૃહમંત્રી હર્ષ સંઘવી

શનિ રાહુનો રાજયોગ : ચંદ્રની આજાુબાજુ એક પણ ગ્રહ નથી

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ગ્રહોની સ્‍થિતિ પ્રબળ રાજયોગ બનાવે છે.

જન્‍મનો ચંદ્ર સ્‍વગૃહી બળવાન છે. સામાન્‍ય જાણકારી જયારે ચંદ્રની આજાુ બાજાુ કોઇ ગ્રહ ન હોય તો ઝડપથી  ફળદ્રુપ યોગ છે તેવું કહે છે.

ખરેખર આવુ હોતુ જ નથી જન્‍મના ચંદ્રથી રાહુ લાભ સ્‍થાનમાં છે તો ગ્રહોનો પરિવર્તન યોગ પણ અને છે.

સામાન્‍ય રીતે શનિની સાથે રાહુ હોય અથવા કેતુ હોય તો ગ્રહો ખુબ જ ખરાબ છે. શાપિત દોષ છે તેવું કહેવામાં આવે છે. પણ ખરેખર આવુ હોતું નથી.

પૈસા હોવા છતા વાપરતા ન હોય તેવા લોકોને શાપિત વ્‍યકિતઓ કહી શકાય.

હર્ષ સંઘવીને જાન્‍યુઆરી પછી વધુ પ્રબળ રાજયોગ બને છે.

ભવિષ્‍યમાં ડેપ્‍યુટી સી. એમ. અથવા સી. એમ. બની શકે છે. સફળતા માટે ગાયત્રી મંત્રના જાપ અને શંખેશ્વર દાદાના જાપ કરવા.

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(12:42 pm IST)