Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

લીમખેડા વિધાનસભામાં અપસેટ સર્જાયો : બી.ટી.પીના ઉમેદવાર 500 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો

રાજકોટ તા.૨૨ : લીમખેડા વિધાનસભામાં  અપસેટ સર્જાયો છે.

બી.ટી.પીના ઉમેદવાર  ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

BTPના ઉમેદવાર રાજેશ હઠીલા BJPમાં જોડાયા છે.

ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેચી BJPમાં જોડાયા છે.

સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.બી.ટી.પી.ના 500 થી વધુ કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા છે.

(12:23 pm IST)