Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જેલરના પરિવાર સામે અમદાવાદમાં ફરિયાદ: સગા ભાણિયાને મારી નાખવાની ધમકી ?

સુરત: જેલરના પરિવાર સામે અમદાવાદમાં ફરિયાદ થઈ: ભાણિયાને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ: પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાનો જમાઈનો આક્ષેપ: જેલરના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઈ: દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

(11:13 pm IST)