Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

આણંદમાં કારનો કાચ તોડી તસ્કરોએ લેપટોપ સહીત દસ્તાવેજની ઉઠાંતરી કરી: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

આણંદ: શહેરની ઓમ પીટીસી કોલેજની સામે આવેલી પ્રગતિવૃંદ સોસાયટીમાં ગત ૧૭મી તારીખના રોજ રાત્રીના સુમારે તસ્કરોએ પાર્ક કરેલી કારનો કાચ તોડીનં અંદરથી લેપટોપ સહિત દસ્તાવેજોની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે રહેતા ફરિયાદી પાર્થ જગદીશભાઈ મિસ્ત્રી ગત ૧૭મી તારીખના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ઈયોન ગાડી નંબર જીજે-૦૬, જેએમ-૫૦૪૧મા પત્નીને લઈને આણંદના પ્રગતિવૃંદ સોસાયટીમા રહેતા માસા સસરા કમલેશભાઈ સુથારને ત્યાં આવ્યા હતા.

(5:40 pm IST)
  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST