Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પાટણની એપીએમસીના ચેરમેન સહિત કોંગ્રેસની આખે આખી બોડીને સસ્પેન્ડ: રાજકારણમાં ભૂકંપ

ભાજપના બે આગેવાનોએ બે અલગ-અલગ ફરિયાદ કરી હતી

પાટણ એપીએમસીના ચેરમેન સહિત કોંગ્રેસની આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી. ગાંધીનગરના ખેત નિયામકે સસ્પેન્ડ કરતા પાટણના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પાટણ ભાજપના બે આગેવાનોએ બે અલગ-અલગ ફરિયાદ કરી હતી. જેમા એપીએમસીના ચેરમેન વિરૂદ્ધ ગેરરિતીની ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ એપીએમસીની આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી છે. નિયમના આધારે એપીએમસીની બોડી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે

(1:29 pm IST)
  • સ્કૂલે જતા 10 બાળકોમાંથી 1 ને ડાયાબિટીસ : સુગર, ચોકલેટ, તથા મીઠાઈ તથા જંક ફુડનું અધિક સેવન અને શ્રમનો અભાવ જવાબદાર : સ્વાસ્થ્ય મંત્રાલયનો સર્વે access_time 11:58 am IST

  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST