Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સોમવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની પ્રથમ બેઠક

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ શ્રી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની ઉપસ્‍થિતિમાં ૨૬મીના સોમવારે સવારે ૧૧ કલાકે પ્રદેશના હોદ્દેદારોની પ્રથમ બેઠક રાજીવ ગાંધી ભવન (પ્રદેશ સમિતિ, અમદાવાદ) ખાતે મળનાર છે

(11:45 am IST)