Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

જન વિકલ્પના ઉમેદવારની બીજી યાદી આગામી સપ્તાહમાં જાહેર થવાની વકી

         અમદાવાદ, તા.૨૨,      શંકરસિંહ વાઘેલાનો જન વિકલ્પ મારચો કે જેમાં જન વિકલ્પ પાર્ટી અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ઘટક પાર્ટીઓ છે. જન વિકલ્પ મોરચો આ વખતે ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ટ્રેકટર ચલાવતો ખેડૂતના નિશાન પર ચૂંટણી લડવાનો છે ત્યારે આજે શંકરસિંહ વાઘેલાએ પક્ષના પ્રવકતા પાર્થેશ પટેલ, ઉપપ્રમુખ યજ્ઞેશ દવે સહિતના મહાનુભાવોની હાજરીમાં તેમના પક્ષના ૬૯ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જયારે પાંચ ઉમેદવારો કોઇ કારણસર મોડા પડતાં તેઓને અન્ય નિશાન પરથી ચૂંટણી લડવાની છૂટ અપાઇ હતી.

ક્રમ

વિધાનસભા મતવિસ્તાર

ઉમેદવારનું નામ

(૧)

ભુજ

સુલેમાન હીરોજાકાસમ

(૨)

અંજાર

અરજણભાઇ ડી.આહીર

(૩)

ગાંધીધામ

રમેશભાઇ મગાભાઇ વણકર

(૪)

રાપર

રમેશભાઇ કુંભાભાઇ મકવાણા

(૫)

લીંબડી

મહેશભાઇ રતુભાઇ મજેઠિયા

(૬)

વઢવાણ

જયવંતસિંહ ઝાલા

(૭)

ચોટીલા

શ્રીમતા જિજ્ઞાસાબહેન રાજેશકુમાર મેર

(૮)

ધ્રાંગધ્રા

જયકુમાર મહેન્દ્રભાઇ કૈલા

(૯)

મોરબી

ધર્મેન્દ્રકુમાર શિવલાલ ગઢિયા

(૧૦)

ટંકારા

નરેન્દ્રભાઇ ચુનીલાલ બાવરવા

(૧૧)

વાંકાનેર

હુસૈનભાઇ જલાલભાઇ શેરસીયા

(૧૨)

રાજકોટ પૂર્વ

યોગીરાજસિંહ જયવંતસિંહ સરવૈયા

(૧૩)

જસદણ

મનુભાઇ સવસીભાઇ રાજપરા

(૧૪)

ગોંડલ

જયેશકુમાર ગોગાભાઇ વડોદરિયા

(૧૫)

ધોરાજી

હરપાલસિંહ ચુડાસમા

(૧૬)

કાલાવાડ(એસસી)

અશોકભઆઇ પીનાકીનભાઇ મકવાણા

(૧૭)

જામનગર ગ્રામ્ય

લોમેશ બાબુભાઇ ચાંદ્રગા

(૧૮)

જામનગર ઉત્તર

અશોકભાઇ માનસંગભાઇ આરઠીયા

(૧૯)

જામનગર દક્ષિણ

એડવોકેટ જાગૃતિબહેન નરોત્તમભાઇ સોરઠિયા

(૨૦)

જામજોધપુર

શ્રીમતી હર્ષાબા જાડેજા

(૨૧)

ખંભાળિયા

કિરીટસિંહ કેશુભા વાઘેલા

(૨૨)

દ્વારકા

ચંદુભાઇ ભીખાભાઇ સોનગરા

(૨૩)

પોરબંદર

રામાભાઇ લક્ષ્મણભાઇ દાસા

(૨૪)

જૂનાગઢ

ભરતભાઇ રાણીગા

(૨૫)

વિસાવદર

હરેશભાઇ કરમશીભાઇ ડોબરીયા

(૨૬)

કેશોદ

નાથાભાઇ વશરામભાઇ રાઠોડ

(૨૭)

માંગરોળ

રાવજીભાઇ સુગર

(૨૮)

સોમનાથ

હસનભાઇ કાસમભાઇ મનરકા

(૨૯)

કોડિનાર(એસસી)

જગદીશભાઇ નાથાભાઇ વાઢેર

(૩૦)

ધારી

ધર્મેન્દ્રભાઇ કાળુભાઇ કોલાડિયા

(૩૧)

લાઠી

હિમંતભાઇ મનજીભાઇ માંડવિયા

(૩૨)

સાવરકુંડલા

શિવરાજકુમાર રામભાઇ વીંછીયા

(૩૩)

રાજુલા

કેશુભાઇ બાવકુભાઇ વરૂ

(૩૪)

મહુવા

પ્રતાપભાઇ નાનજીભાઇ ગોહિલ

(૩૫)

તળાજા

રમેશભાઇ પુનાભાઇ કાગડા

(૩૬)

ગારિયાધાર

ગાભાભાઇ બાલુભાઇ ડાભી

(૩૭)

પાલિતાણા

ભરતભાઇ માધુભાઇ રાઠોડ

(૩૮)

ભાવનગર ગ્રામ્ય

પ્રવીણસિંહ ધીરુભા ગોહિલ

(૩૯)

ભાવનગર પૂર્વ

શ્રીમતી ગીતાબા ચેતન પૌંદા

(૪૦)

ગઢડા(એસસી)

દલપતભાઇ મોહનભાઇ મકવાણા

(૪૧)

નાંદોદ(એસટી)

ઉમેદભાઇ રમણભાઇ વસાવા

(૪૨)

ડેડિયાપાડા(એસટી)

કલ્પનાબહેન કૈલાસભાઇ વસાવા

(૪૩)

જંબુસર

નરેન્દ્રસિંહ જેસંગભાઇ પરમાર

(૪૪)

વાગરા

અલ્તાફખાન દાઉદખાન પઠાણ

(૪૫)

ભરૂચ

દિપીકાબહેન શૈલેષભાઇ પટેલ

(૪૬)

અંકલેશ્વર

સંજયકુમાર સોમાભાઇ પ્રજાપતિ

(૪૭)

ઓલપાડ

ધર્મિષ્ઠાબહેન ગેન્ડીયા

(૪૮)

માંડવી

સુમનભાઇ નરસિંહભાઇ ગામીત

(૪૯)

કામરેજ

ડો.ભાવિન અરૂણભાઇ વાછાણી

(૫૦)

સુરત પૂર્વ

વસંતલાલ ચંપકલાલ જરીવાલા

(૫૧)

સુરત ઉત્તર

રીતેશ નરેશભાઇ સોલંકી

(૫૨)

વરાછા રોડ

નીતિનભાઇ માવજીભાઇ ધામેલિયા

(૫૩)

કરંજ

હિંમતભાઇ બાધાભાઇ લાડુમોર

(૫૪)

ઉધના

અરૂણભાઇ શર્મા

(૫૫)

મજૂરા

જીતેન્દ્રકુમાર બાબુલાલ સુરાના

(૫૬)

કતારગામ

રમેશભાઇ ધનજીભાઇ હિસોરીયા

(૫૭)

સુરત પશ્ચિમ

નિલ્પેશકુમાર જશવંતભાઇ પટેલ

(૫૮)

મહુવા(એસટી)

મદનભાઇ ઉદેશીંગભાઇ ચૌધરી

(૫૯)

વ્યારા(એસટી)

સંદીપભાઇ મોહનભાઇ ગામીત

(૬૦)

નિઝર(એસટી)

વિજયભાઇ ગોવિંદભાઇ વસાવા(નાયકા)

(૬૧)

ડાંગ(એસટી)

યોગેશભાઇ સોનીરાવ ભોયે

(૬૨)

જલાલપોર

વિકાસ સૂર્યકાંતભાઇ

(૬૩)

ગણદેવી(એસટી)

અશ્વિનભાઇ પટેલ

(૬૪)

વાંસદા(એસટી)

સંજયભાઇ દિનેશભાઇ જાદવ

(૬૫)

ધરમપુર(એસટી)

મંગુભાઇ સાલુભાઇ પડવી

(૬૬)

વલસાડ

જાસ્મીનબહેન પ્રજાપતિ

(૬૭)

પારડી

રાજેશભાઇ ચીમનભાઇ પટેલ

(૬૮)

કપરાડા(એસટી)

ધીરૂભાઇ નાગરભાઇ પટેલ

(૬૯)

ઉમરગામ(એસટી)

ગોવિંદભાઇ વેસ્તાભાઇ પટેલ

 

(10:15 pm IST)