Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગુજરાત સરકારના કેબિનેટ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પુ્રણેશ મોદીનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૨૨ : ગુજરાત સરકારના કેબિનેટ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી પુ્રણેશ મોદીનો આજે જન્મદિવસ છે.

       રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારમાં મંત્રી પદે નિયુક્ત થયા બાદ પુ્રણેશ મોદીએ લોકહિતમાં  અનેક કાર્યો કર્યા છે લોકોને સારી સુવિધા મળે તે માટે સતત તેઓ કાર્યરત રહ્યા છે આજે તેમના જન્મદિન નિમિત્તે આજે ભાજપના આગેવાનો કાર્યકરો સહિતનાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે

(5:16 pm IST)