Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અમદાવાદ ખેતી બેંક ખાતે ગણેશ મહોત્‍સવમાં પ્રવાસન મંત્રી સહભાગી બન્‍યા

જૂનાગઢ : અમદાવાદ ખેતી બેંક ખાતે ગણેશ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા તથા બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા ડીરેકટર જીવણભાઇ આહિર મનુખભાઇ ખુંટી અને બેંકનો સ્‍ટાફ અને ભકતજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી અને લાભ લીધો હતો આ પ્રસંગે ડોલરભાઇ કોટેચાએ પુષ્‍પગુચ્‍છ આપી મુળુભાઇને આવકાર્યા હતા અને તેઓ એ ગણેશ ભગવાનની આરતી ઉતારી ધન્‍યતા અનુભવી હતી અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્‍યો હતો (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(4:16 pm IST)