Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સાપુતારા હિલ સ્ટેશનમાં ધોધામર વરસાદ: રસ્તા પર ભરાયા પાણી: વાહનચાલકોને મુશ્કેલી

સાપુતારા હિલ સ્ટેશનમાં ધોધામર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સામાન્ય અંધારપટ છવાયો હતો. ધોધમાર વરસાદથી રોડ રસ્તા પણ પાણી ભરાયા હતા. બીજી તરફ ભારે વરસાદથી વાહન ચાલકોને પણ વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(11:30 pm IST)