Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ફંડ ઉઘરાવશે : દેશભરમાં શરૂ કરાશે મિશન ૫૦૦ કરોડનું અભિયાન

અહેમદભાઇ પટેલે તમામ રાજયોને ટાર્ગેટ આપ્યો : ૨ ઓકટોબરથી ૧૯ નવેમ્બર સુધી આ અભિયાન ચાલુ રહેશે : કોંગ્રેસ પક્ષ હાલ નાણાની તંગી અનુભવી રહ્યો હોય આ અભિયાન ઉભુ કરાયુ છે : પક્ષને આર્થિક સ્થિતિમાંથી ઉગારવા કોંગી કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર સાથે આર્થિક સદ્ધરતા પણ સુધારવાના  પ્રયાસ કરશે : દરેક બુથમાંથી રૂ.૫ હજાર એકત્રિત કરવાનો ટાર્ગેટ : ગુજરાત કોંગ્રેસ પણ હાલ દેવામાં ડૂબેલી છે

(3:34 pm IST)