Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ :ઉમરપાડામાં 3 ઇંચ,માંડવીમાં અઢી ઇંચ,માંગરોળમાં બે ઇંચ વરસાદ

બારડોલી,મહુવા ,કામરેજ,અને પલસાણામાં 1 - 1 ઇંચ વરસાદ

સુરતમાં શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

 . ઉમરપાડમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે માંડવીમાં અઢી ઈંચ, માંગરોળમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.જયારે બારડોલી, મહુવા કામરેજ, પલસાણામાં પણ 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે સારા વરસાદના પગલે જિલ્લામાં નાના મોટા તમામ ડેમની સપાટીમાં વધારો થયો છે

(1:45 pm IST)