Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આણંદ ,કરમસદ,અને વિદ્યાનગર પંથકમાં વરસાદ

આણંદ :આણંદ વિધ્યાનગર કરમસદની આસપાસના ગામોમાં વહેલી સવારથી વાતાવરણે કરવટ લીધી હતી. જેને કારણે વાતાવરણ એકદમ આલ્હાદક બની ગયુ હતું. થોડા સમય બાદ વરસાદે પધરામણી કરી હતી. વરસાદના આગમનથી લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. ધીમાધારના વરસાદના આગમનથી ખેડૂતો રાજીના રેડ થઇ ગયા હતા.

(8:34 pm IST)