Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

આગામી ર ઓગષ્ટે મુખ્યમંત્રી રાજકોટમાં: કાર્યક્રમોની હારમાળા સાથે જન્મદિવસ ઉજવશેઃ કલેકટરને આ માટે ગાંધીનગર બોલાવાયાઃ ડે. કલેકટરોને સીધી જવાબદારી

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ર ઓગષ્ટે જન્મ દિવસ આવી રહ્યો છેઃ તેમને જન્મ દિવસની શાનદાર ભેટ આપવા કલેકટર-મ્યુ. કમીશ્નર-પોલીસ કમિશ્નર તથા DDO તંત્રે તૈયારીઓ આદરી છેઃ રાજકોટમાં CM ની સીધી હાજરીમાં કાર્યક્રમોની હારમાળા સર્જાશેઃ બાળ સખા, દિવ્યાંગ-નારી શકિતકરણ-રોજગાર પત્ર-સુચિતમાં સનદો સહિતના કાર્યક્રમો-લોકાર્પણ-ખાત મુહુર્ત અંગે DSO સીટી પ્રાંત-૧, ર, ૩ તથા અન્ય ડે. કલેકટરોને સીધી જવાબદારીઃ રાજકોટ કલેકટરને આ માટે ગાંધીનગર બોલાવાયા.

(3:56 pm IST)