Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદ-વડોદરા હાઇવે પર અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા વેરાખાડી સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે અજાણ્યા વાહનની ટક્કરે યુવાનના થયેલા મોત બાદ બે એસટી બસો અથડાતાં નુકસાન થવા પામ્યું હતુ. અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

અકસ્માતની મળતી વિગતો અનુસાર બોડેલી ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા દિનુભાઈ દેવાભાઈ રાઠવા ગઈકાલે એસટી બસ નંબર જીજે-૧૮, ઝેડ-૪૧૨૫માં મુસાફરો ભરીને રણકપુર પોષ્ટ અમથાણી તા. કડાણા રૂટની ક્વાંટથી ગઢશીશા જવા માટે નીકળ્યા હતા

(6:16 pm IST)