Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરાના કોટંબી ગામે વીજ કરંટથી શખ્સનું કમકમાટી ભર્યું મોત

વડોદરા:વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે વજેસિંહ શંકરભાઈ પરમાર તેમજ અલ્પેશ મનુભાઇ શિરોયા પોતાના ઘરની અડારી પર લોખંડનું પતરૂ રીપેર કરવા જતા કરવા વીજ લાઇનનો લાઇનનો સર્વિસ વાયર પતરાને અડી જતા બંન્નેને જોરદાર કરંટ લાગ્યો હતો

કંરટ લાગવાના કારણે બંન્નેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં અલ્પેશ શિરોયાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્યની હાલત ગંભીર છે.

(6:09 pm IST)