Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ડીસાના લક્ષ્મીપુરામાં વાવઝોડા સાથે વરસાદ :કોલ્ડ સ્ટોરેજનો શેડ 200 ફૂટ દૂર ફંગોળાયો

ડીસા: ડીસા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો જેમાં કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ફંગોળાયો હતો

 આ અંગેની વિગત મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે કોલ્ડ સ્ટોરેજ માં મોટું નુકસાન થયું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ નો સેડ 200 ફૂટ દૂર ઉડી જાતા સ્ટોરેજ માલિકને લાખ્ખો નું નુકસાન થયું છે.

(12:32 am IST)
  • આ અઠવાડીયાની મધ્યે મધ્યપ્રદેશ અને નવી દિલ્હીમાં જોરદાર-સારો વરસાદ પડશે access_time 11:36 am IST

  • જાંસીમાં ATSની મોટી કાર્યવાહી : મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા : ૧૦૦૦ ડેટોનેટ્ર્સ અને ૫ હજાર જીલેટીન સ્ટીક્સ એક વાહનમાંથી બરામદ કરી : આ મામલામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને પુછતાજ શરુ કરી : કોઈ મોટા ષડ્યંત્રની આશંકા access_time 12:42 am IST

  • શેરબજારમાં ૩૦૦ પોઇન્ટનું ગાબડુઃ બજેટ બાદ શેરબજાર સતત ઓગળી રહયું છેઃ આજે પણ ગાબડુઃ ૧૦.૧પ કલાકે સેન્સેકસ ૩૦૮ પોઇન્ટ ઘટીને ૩૮૦૩૪ અને નીફટી ૭પ પોઇન્ટ ઘટીને ૧૧૩૪૩ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૮.૯૯ ઉપર ટ્રેડ કરી રહ્યો છે access_time 11:36 am IST