Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અંબાજીમાં ધીમીધારે વરસાદ શરૂ :બળતા પાકને જીવતદાન મળવાની આશા

ભારે ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતા રાહતની અનુભુતી

અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે. લાંબા વિરામ બાદ મેઘ મહેર થઇ છે. વરસાદનુ આગમન થથા ખેડૂતોના બળતા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.. ગરમી ના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડકનીઅનુભૂતિ થઇ છે

(8:43 am IST)