Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં બે વાહનોને મધરાત્રે સળગાવી દેવામાં આવતા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં મારામારી અને ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, વટવામાં જૂના પોલીસ સ્ટેશન સામે રહેતા યુવકના ઘર પાસે પાર્ક કરેલા બે વાહનોને મધરાતે સગળાવી દીધા હતા. બનાવ અંગે વટવા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મોડીરાત સુધી ઘર પાસે બેસવાનીના પાડતા તકરાર થઇ હતી અદાવત રાખી મધરાતે આવીને બાઇક એક્ટિવાને આગ ચાંપી યુવકે બાઇક  મિત્ર પાસે વાપરવા લીધું હતું

કેસની વિગત એવી છે કે વટવા જુના પોલીસ સ્ટેશન સામે જૂના ભરવાડ વાસમાં રહેતા અને ઓટો ગેરેજમાંનોકરી કરતાઇ ઇમ્તીયાઝ યુસુબમીયા શેખ (..21) વટવા પોલીસ સ્ટેશનમાં વટવા કેનાલ પાસે રહેતા સલમાન ઉર્ફેકાળુ તથા વટવામાં રહેતા શાબાઝ અને જનાબ સામે ફરિયાદ  નોધાવી છે કે આરોપી પોતાના ઘર પાસે મોડીરાત સુધી બેસી રહેતા હતા જેથી પાંચ દિવસ પહેલા અહિયાં મોડી રાત સુધી નહી બેસવા માટે ટકોર કરી હતી જેને લઇને તકરાર થઇ હતી.

(6:29 pm IST)