Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વડોદરા:વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હોવાનો લાભ લઇ જાણભેદુ ઘરમાંથી રોકડ સહીત દાગીના તફડાવી છૂમંતર....

વડોદરા:દિવાળીપુરા વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન હોસ્પિટલમાં દાખલ હોઈ કોઈ જાણભેદુ તકનો લાભ લઈ તેમના મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયો હોવાનો કિસ્સો બન્યો છે.

દિવાળીપુરાની હેમદિપ સોસાયટીમાં રહેતા જશવંતીબેન કિરીટભાઈ કાવઠીયાએ પોલીસને જણાવ્યું છે કે, મારા મકાનનું રીનોવેશન ચાલી રહ્યું છે અને મારા પતિને ઇલોરાપાર્કની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(5:11 pm IST)