Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ગુજરાતમાં ચેરીટી સંસ્થાઓને ઓનલાઇન કરી દેવાશે

અમદાવાદ :ગુજરાતની વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટને પડતી તકલીફોને દૂર કરવા સરકારે ચેરિટી સંસ્થાઓને ડીઝીટલ કરીને ઓનલાઈન કરી દેવાનો નિર્ણય લીધો હતો.   રાજયના ગૃહમંત્રી જણાવ્યું હતું કે રાજયમાં કુલ 3,45,000 ટ્રસ્ટ અને સોસાયટીઓના વહીવટમાં પારદર્શકતા આવશે. ઓનલાઇન માધ્યમથી હવે લોકો ઘરે બેઠા ટ્રસ્ટની કોઈ પણ માહીતીની જાણકારી મેળવી શકશે.

(12:58 pm IST)