Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મતગણતરી માટે વધારાના નિરીક્ષકો મુકાયા ગુજરાતના અધિકારીઓ અન્ય રાજ્યોમાં

રાજકોટ તા ૨૨  :  ગુજરાતના કેટલાક સનંદી અધિકારીઓને ગઇકાલે અચાનક અન્ય રાજયોમાં મતગણતરીના વધારાના ઓબઝર્વર તરીકે મુકવાનો આદેશ થયો છે. ગુજરાતમાં અન્ય રાજયોમાંથી વધારાના ઓબઝર્વર મુકવામાં આવ્યા છે.

ગુજરાતના સી.એમ. પાડલિયા રાજસ્થાન, જે.પી. ગુપ્તા દિલ્હી, મમતા વર્મા  રાજસ્થાન, કે.ડી. કાપડીયા રાજસ્થાન , સંધ્યા ભુલર રાજસ્થાન, આર.કે. પટેલ, રાજસ્થાન પંકજ જોષી, શાહમીના હુસેન રાજસ્થાન, અરૂણકુમાર સોલંકી રાજસ્થાન, એમ.થેન્નાશશન રાજસ્થાન, સુનયના તોમર બિહાર, એસ. જે. હૈદર રાજસ્થાન, એમ.એ. ગાંધી રાજસ્થાન  વગેરેનો સમાવેશ થાય છે. આ બધાને સોપાયેલ રાજયમાં  ફરજ બજાવવાની  રહેશે.

(4:16 pm IST)