Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વલસાડની ગુંદલાવ ચોકડી નજીક ઓવર ટેકની લાયમાં ચાલકનું ઘટનાસ્થળેજ મોત

વલસાડઃ ગુંદલાવ ચોકડી નજીક નંદવલા ગામ પાસે ઓવર ટેકની લાયમાં મારૂતિ ઝેન GJ05 AG 3323 ને કોઈક અજાણ્યા વાહન ચાલકે ગાડી ઉપર દબાવતા કાર હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેના ખાડામાં પલટી જતા સુરતના કારચાલકનું મોત થયું હતું કારચાલક નીલેશ કુમાર ગોડનું સ્થળ ઉપર જ મોત થયું હતું 108માં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. 108ની ટીમે મૃતકનો લેપટોપ, મોબાઇલ, પાકીટ સાથે રૂપિયા પોલિસને સુપ્રત કર્યા હતા.

(5:34 pm IST)