Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કૃભકો દ્વારા કોરોના સામે લડવા સહાયઃ ૧ કરોડનો ચેક વિજયભાઇને અર્પણ

રાજકોટ : જાણીતી સહકારી સંસ્થા કૃષિક ભારતી કો.ઓ.લિ. (કુભકો) દ્વારા  અધ્યક્ષશ્રી ચંદ્રપાલ યાદવના નિર્ણય અનુસાર ગુજરાત સરકારને કોવિડ ફંડમાં એક કરોડની સહાય કરવામાં આવી છે. આ રકમનો ચેક સહકારી નેતા શ્રી દિલીપ સંઘાણી તથા સંસ્થાના નિર્દેષક પરેશ પટેલ ડી.જી.એમ. પી.પી.પટેલ, મેનેજર  કે.પી. સિંઘ વગેરેએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર.

(11:47 am IST)
  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • ચોરનું હૃદય પરિવર્તન : મને ખબર નહોતી કે બોટલમાં વેક્સીન છે : માફી માંગુ છું : હરિયાણાની હોસ્પિટલમાંથી ચોરાયેલી 440 વેક્સિનની બોટલ ચોર પાછી મૂકી ગયો access_time 8:02 pm IST