Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કોણ કોની સામે ટકરાશે....

ગાંધીનનગરમાં અમિત શાહની સામ ચાવડા હશે

અમદાવાદ, તા. ૨૨ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પણ હવે તખ્તો ગોઠવાઇ ગયો છે. આવતીકાલે લોકસભાની ચુંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર મતદાન થશે. ગુજરાતમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક દેખાઈ રહ્યા છે. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે કુલ ૩૭૧ ઉમદેદવારો મેદાનમાં છે.દર વખતની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચ સીધી સ્પર્ધા છ. ગુજરામાં કઇ સીટ પર કોણ કોણ સામ સામ છે તે નીચે મુજબ છે.

ક્રમ

બેઠક

કોંગ્રેસ

ભાજપ

(૧)

પાટણ

જગદીશ ઠાકોર

ભરતસિંહ ડાભી

(૨)

પંચમહાલ

વી.કે. ખાંટ

રતનસિંહ રાઠોડ(ધારાસભ્ય)

(૩)

વલસાડ

જીતુ ચૌધરી(ધારાસભ્ય)

કે.સી.પટેલ(રિપીટ)

(૪)

પોરબંદર

લલિત વસોયા(ધારાસભ્ય)

રમેશ ધડુક

(૫)

જૂનાગઢ

પૂંજાભાઈ વંશ(ધારાસભ્ય)

રાજેશ ચુડાસમા(રિપીટ)

(૬)

રાજકોટ

લલિત કગથરા(ધારાસભ્ય)

મોહન કુંડારિયા(રિપીટ)

(૭)

કચ્છ

નરેશ એન.મહેશ્વરી

વિનોદ ચાવડા(રિપીટ)

(૮)

નવસારી

ધર્મેશ પટેલ

સી.આર.પાટિલ(રિપીટ)

(૯)

અમદાવાદ(વેસ્ટ)

રાજુ પરમાર

ડૉ.કિરીટ સોલંકી(રિપીટ)

(૧૦)

વડોદરા

પ્રશાંત પટેલ

રંજન ભટ્ટ(રિપીટ)

(૧૧)

છોટાઉદેપુર

રણજીત રાઠવા

ગીતાબેન રાઠવા

(૧૨)

આણંદ

ભરતસિંહ સોલંકી

મિતેશ પટેલ

(૧૩)

અમરેલી

પરેશ ધાનાણી(ધારાસભ્ય)

નારણ કાછડિયા(રિપીટ)

(૧૪)

જામનગર

મૂળુ કંડોરિયા

પૂનમ માડમ(રિપીટ)

(૧૫)

ગાંધીનગર

સી.જે.ચાવડા(ધારાસભ્ય)

અમિત શાહ

(૧૬)

સુરેન્દ્રનગર

સોમા ગાંડા પટેલ(ધારાસભ્ય)

મહેન્દ્ર મુંજપરા

(૧૭)

મહેસાણા

એ.જે.પટેલ

શારદાબેન પટેલ

(૧૮)

ભરૂચ

શેરખાન પઠાણ

મનસુખ વસાવા(રિપીટ)

(૧૯)

બનાસકાંઠા

પરથી ભટોળ

પરબત પટેલ(ધારાસભ્ય)

(૨૦)

અમદાવાદ(ઈસ્ટ)

ગીતાબેન પટેલ

એચ.એસ.પટેલ(ધારાસભ્ય)

(૨૧)

બારડોલી

તુષાર ચૌધરી

પ્રભુ વસાવા(રિપીટ)

(૨૨)

સુરત

અશોક અધેવાડા

દર્શના જરદોશ(રિપીટ)

(૨૩)

ભાવનગર

મનહર પટેલ

ભારતીબેન શિયાળ(રિપીટ)

(૨૪)

ખેડા

બિમલ શાહ

દેવુસિંહ ચૌહાણ(રિપીટ)

(૨૫)

સાબરકાંઠા

રાજેન્દ્રસિંહ ઠાકોર(ધારાસભ્ય)

દીપસિંહ રાઠોડ(રિપીટ)

(૨૬)

દાહોદ

બાબુ કટારા

જશવંતસિંહ ભાભોર(રિપીટ)

(7:49 pm IST)