Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વડોદરામાં આવેલ ચિલ્ડ્રેન હોસ્પિટલમાં મધ્ય રાત્રીએ આગ ભભુકતા અફડાતફડી: કર્મચારીઓ ગભરાઈને બહાર દોડી આવ્યા

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગઇરાત્રે આગનું છમકલું થતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી.

કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જલારામ બ્લડ બેન્કમાં ગઈ રાતે 11 વાગે એસીમાં શોર્ટ સર્કિટ તમારે કારણે ધુમાડા નીકળવા માંડ્યા હતા. આખી રૂમમાં ધુમાડા છવાઈ જતા કર્મચારીઓ ગભરાઈને બહાર નીકળી આવ્યા હતા.

(5:30 pm IST)
  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • રાજકોટ : આજીડેમમાં નાહવા પડતા ડૂબી જતાં કુબલિયાપરાના 2 સગા ભાઈના મોત, પરિવારમાં શોક : વિશાલ અમર દેવીપૂજક 14 અને તેના ભાઈ રોહિત અમારભાઈ દેવીપૂજક 16ના મોત. : ઘરે કોઈ નહોતું. માતા પિતા કપડાં વેચવા ગયા હતા. : ત્રણ છોકરા ન્હાવા પડ્યા હતા એકનો બચાવ access_time 5:18 pm IST