Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અમદાવાદથી રાજકોટ આવતી એસટીની વોલ્વો બસમાં શુક્રવારે મેડીકલ વિદ્યાર્થીનીના અગત્યના કાગળો સાથેની ફાઇલ ખોવાયેલ છે.

શુક્રવારે ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ અમદાવાદથી રાજકોટ આવતી સાંજે પાંચ વાગ્યાની વોલ્વોમાં એક વિદ્યાર્થીનીના મેડીકલના કાગળો સાથેની ગ્રે કલરની ચેઇનવાળી ડોકેટ ફાઇલ ખોવાયેલ છે. આગળ ફોન નંબર અને વિદ્યાર્થીનીનું નામ પણ છે. વિદ્યાર્થી માટેના અંત્યંત અગત્યના કાગળો હોઇ જેમને મળેલ હોય તેમને મોબાઇલ નં.૯૮૨૫૦૭૨૦૨૭ ઉપર જાણ કરવા નમ્ર વિનંતી યોગ્ય બદલો આપશે

(4:18 pm IST)