Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુજરાતમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા નથી: સિસ્મોલોજી સેન્ટર

ગાંધીનગર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા નથી.. દિલ્હી અને એનસીઆરમાં આવેલા ભૂકંપના ઝટકા જ નોંધાયા છે. ન્યુઝ માધ્યમોમાં સમાચાર નિહાળીને લોકો ભૂકંપ આવ્યાનું અનુમાન કરી રહ્યાની શંકા.. અમદાવાદ અને અન્ય શહેરોમાં ભૂકંપના ઝટકા નથી.. (દિપક રાજાણીનું ટ્વીટ સાભાર)

(12:05 am IST)