Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની 18 વર્ષની યુવતીનો છઠ્ઠા માળેથી ઝંપલાવીને આપઘાત

ઇસરોમાં સર્વિસ કરતા પિતાની પુત્રીના આપઘાતથી ચકચાર

અમદાવાદ:સેટેલાઇટ વિસ્તારમાં 18 વર્ષની યુવતીએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે આ બનાવની જાણ થતા સેટેલાઇટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.દરમિયાન આત્મહત્યા કરનાર યુવતીના પિતા ઇસરોમાં નોકરી કરે છે તેવું જાણવા મળ્યું છે.

(9:01 pm IST)