Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રાજ્યના 58 જેટલા પ્રોબેશનરી ડેપ્યુટી કલેકટરોને મામલતદારની તાલીમના આદેશ :20 મામલતદારની બદલી

જેતપુર,જસદણ,કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકા મામલતદારની જગ્યા નિયુક્તિ કરાઈ :બિનખેતી મામલતદાર અર્જુન ચાવડાની રૂડામાં ટ્રાન્સફર :રાજકોટ પૂર્વના મામલતદાર એસ,જે, ચાવડાને બિનખેતીમાં મુકાયા

અમદાવાદ :રાજ્યના 58 જેટલા પ્રોબેશનરી ડેપ્યુટી કલેકટરોને મામલતદારની તાલીમના આદેશ કરાયા છે ઉપરાંત 20 મામલતદારની બદલી કરાઈ છે રાજકોટ જિલ્લાના  જેતપુર જસદણ, કોટડાસાંગાણી  અને રાજકોટ તાલુકા મામલતદારની ખાલી જગ્યા પર નિયુક્તિ કરાઈ છે જયારે બિનખેતીના મામલતદાર અર્જુન ચાવડાની રૂડામાં બદલી થઇ છે જયારે રાજકોટ પૂર્વના મામલતદાર એસ,જે, ચાવડાને રૂડામાં મુકાયા છે

 

(10:50 pm IST)
  • ઉત્તર ભારતમાં કેટલાય સ્થળોએ ભારે બરફવર્ષા :જમ્મુ કાશ્મીરમાં હિમપ્રપાતમાં બે લોકોના મોત : હિમાચલ પ્રદેશના સિમલા,મનાલી,કુફરી જેવા પર્યટન સ્થળોએ બરફવર્ષા : ઉત્તરાખંડમાં સિઝનનો સૌથી હિમપાત :દિલ્હીમાં કાતિલ ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું : ટ્રેન અને વિમાનો મોડાં access_time 1:22 am IST

  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST