Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરતના નિખિલ સવાણીને ધમકી મામલે હાઇકોર્ટ દ્વારા પોલીસ અધિકારીને 15 દિવસમાં તપાસના કાગળો સાથે હાજર થવા આદેશ

ભાજપ છોડ્યા બાદ નિખિલને મળી હતી ધમકી

સુરતઃ સુરતના નિખિલ સવાણીને ધમકીના મામલે હાઇકોર્ટ સખ્ત વલણ અપનાવ્યું હતું સુરત હાઇકોર્ટ દ્વારા પોલીસના અધિકારીને 15 દિવસમાં તપાસના કાગળો સાથે હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ છોડ્યા બાદ નિખિલ સવાણીને ધમકી મળી હતી. નિખિલે પોલીસને તપાસ માટે અરજી કરી હતી.પરંતુ  કોઈ કાર્યવાહી ન થતા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

 

(10:48 am IST)