Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સી.એમ.નો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આ વખતે ૨૯મીએ ગુરૂવારે

રાજકોટ, તા. ૨૧ :. રાજ્ય કક્ષાએથી લોકપ્રશ્નોના નિકાલ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આ વખતે જાહેર રજાના દિવસોની પરિસ્થિતિના કારણે કાલે તા. ૨૨ના ચોથા ગુરૂવારના બદલે તા. ૨૯મીએ પાંચમાં ગુરૂવારે યોજાશે. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

(1:39 pm IST)