Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની પ્રથમ કારોબારી શુક્રવારે રાજકોટમાં?

તાજેતરમાં ગુજરાતનું પ્રદેશ માળખુ જાહેર કરવામાં આવ્‍યું છે ત્‍યારે પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની પ્રથમ કારોબારી સંભવતઃ શુક્રવારે રાજકોટમાં મળી શકે છે. હાલ આ કારોબારી કઈ જગ્‍યાએ રાખવુ તેની ચર્ચા થઈ રહી છે.

(11:47 am IST)