Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કર્ણાવતી ક્લબના સીઈઓ અને પ્રમુખ સહિત 8 કોરોના પોઝિટિવ : શુક્રવાર સુધી ઓફિસ બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદ : અમદાવાદની કર્ણાવતી ક્લબના સીઈઓ અને પ્રમુખ સહિત 8 કોરોના પોઝિટિવ આવતાં શુક્રવાર સુધી ક્લબની ઓફિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ 8 સભ્યો પોઝિટિવ હોવા છતાં ક્લબના અન્ય સભ્યોને રવિવાર સુધી તેની જાણ કરવામાં આવી ન હતી.આખરે ક્લબને શુક્રવાર સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

(10:21 pm IST)