Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સરકારને સરદાર પટેલના માતાનું નામ ખબર નથી : 'હિંદના સરદાર પુસ્તક 'માં કર્યો સ્વીકાર

અમદાવાદ :ગુજરાત સરકાર સરદાર પટેલની દુહાઈ દઈ રહી છે. બીજી તરફ ખુદ રાજ્ય સરકારે સરદારના જીવન પર પ્રકાશિત કરેલા હિંદના સરદાર'નામના પુસ્તકમાં સ્વીકાર કર્યો છે કે સરકારને સરદારના માતા વિશે 'કશી નોંધપાત્ર માહિતી મળતી નથી'.

   અત્રે ઉલેલ્ખનીય છે કે સરદાર પટેલના માતાનું નામ લાડબા અને પિતાનું નામ ઝવેરભાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા હિંદના સરદાર' પુસ્તક પ્રકાશિત કરાયુ છે.

(8:36 pm IST)