Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મીની મેરેથોન દોડ યોજાઈ :300 દોડવીરો જોડાયા

વડોદરા :21 ઓક્ટોબરનાં પોલીસ શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે આજે 20 ઓક્ટોબરનાં રોજ મીની મેરેથોન દોડનું આયોજન ટ્રાફિક શાખા વડોદરા શહેર દ્વારા રાખવામાં આવ્યું હતું. જેમાં RSP ટીમ, વડોદરા શહેર પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ તેમજ પોલીસ મુખ્ય મથક તથા તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને પોલીસ બેન્ડે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.

(5:20 pm IST)