Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બ્રિજેશભાઇ મેરજાની મુલાકાતે પ્રદિપભાઇ ખીમાણી

પંચાયત તથા ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની શુભેચ્છા મુલાકાત જુનાગઢ ભાજપના અગ્રણી તથા દેવભૂમિ દ્વારકા ભાજપ જીલ્લા પ્રભારી તેમજ રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન વિભાગ - ગુજરાતના સંયોજક પ્રદીપભાઇ ખીમાણીએ લીધી હતી અને જુના સંસ્મરણો વાગોળ્યા હતાં.

(1:04 pm IST)