Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ: વીજળીના કડાકા ભડાકા સાથે મેઘસવારી : ઘરોમાં ભરાયા પાણી

ભાદરવો ભરપૂરની વાત યથાર્થ ઠરતી હોય તેમ રાજ્યભરમાં વરસાદી માહોલ જારી રહેવા સાથે  અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જારી રહ્યો હતો. મધ્ય ગુજરાતના છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે 

(11:06 am IST)