Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ધરમપુરના બોપી (કોદીયા ફળીયા ) માં વીજળી પડતા એક વ્યક્તિનું મોત

વલસાડ જિલ્લાના ધરમપુર  બોપી (કોદીયા ફળિયા) ખાતે વીજળી પડતાં  જનકભાઈ  બાહતર્યા નામના વ્યક્તિ  મરણ થયેલ  છે.અન્ય કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાનિ થયેલ નથી.જેમની ઉમર 55 વર્ષ આસપાસ છે તેમજ ધરમપુર પોલીસ સૂત્રો પાસે માહિતી પ્રાપ્ત થઈ છે

(10:14 pm IST)
  • રાહુલ ગાંધી આકરા મીજાજમાં કહે છે કે મોદી સરકારે કૃષિ બીલ પસાર કરાવી ખેડૂતો વિરૂધ્ધ મોતનું ફરમાન કાઢયુ છે. લોકશાહી લજજીત બની છે જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું ઘમંડ તેમની આંખોમાંથી લોહીના આંસુ વહાવે છે. access_time 11:31 am IST

  • ફાંસીવાદી સરકાર સામે સંસદથી સડક સુધી લડત આપીશ : કૃષિ બિલનો વિરોધ કરનાર 8 સાંસદો સસ્પેન્ડ થવા સામે મમતા બેનરજીનો આક્રોશ : લોકશાહીના નિયમોનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ access_time 1:04 pm IST

  • રાજસ્થાનમાં કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 11:31 am IST