Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજ્યના નવા નિયુક્ત માહિતી કમિશ્નર અમૃતભાઈ પટેલ સુભાસચંદ્ર સોજાને શપથ લેવડાવતા રાજ્યપાલ દેવવ્રતજી

ગાંધીનગર : રાજ્યમાં નવા નિયુક્ત માહિતી કમિશ્નર ને રાજ્યપાલે હોદ્દાની શપથ લેવડાવ્યા હતા

ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શ્રી અમૃતભાઈ પટેલ અને ડો. સુભાષચંદૂ સોનીને રાજય માહિતી કમિશ્નર, ગુજરાત રાજય તરીકે આજે રાજભવન ખાતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી અતતિલ મુકીમ, રાજયના મુખ્ય માહિતી કમિશ્નરશ્રી ડી. પી. ઠાકર, રાજય માહિતી કમિશ્નર, શ્રી કે. એમ. અધ્વર્યુ, શ્રી રમેશ કારીઆ અને શ્રી વિરેન્દૂ પંડયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની તથા સચિવશ્રી ધનંજય દ્વિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(8:10 pm IST)