-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
મચ્છરોના બ્રીડિંગ મળતા મેટ્રોની સાઇટ સીલ કરાઈ
રોગચાળો ફેલાવતી સાઇટો પર તવાઇ : અમપા હેલ્થ વિભાગ તરફથી અનેક જગ્યાએ તપાસ હાથ ધરીને મચ્છરના બ્રીડિંગ પકડી પાડીને કાર્યવાહી કરાઈ

અમદાવાદ,તા.૨૧ : હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જો ક્યાંય મચ્છરોના બ્રીડિંગ મળે તો જે તે એકમ સામે કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં એએમસી હેલ્થ વિભાગ તરફથી અનેક જગ્યાએ તપાસ હાથધરીને મચ્છરના બ્રીડિંગ પકડી પાડવામાં આવ્યા છે. જે બાદમાં જે તે સાઈટને દંડ આપવાની કે સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ દરમિયાન સોમવારે એએમસીએ કાર્યવાહી કરતા મેટ્રો સાઇટને સીલ કરી દીધી છે. શહેરની કામા હોટલની પાછળ રિવરફ્રન્ટ પર આવેલી મેટ્રો પ્રોજેકટની સાઇટ પર એએમસી મધ્ય ઝોન હેલ્થ વિભાગની ટીમે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું. જે બાદમાં તંત્ર તરફથી સાઇટને જ સીલ કરી દેવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વોર્ડમા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતી સાઇટો પર તવાઇ બોલાવી સીલ કરવા સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ શાહપુર વિસ્તારમાં આવેલી કામા હોટલના પાછળના ભાગમાં મેટ્રો દ્વારા પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે. અહીં એએમસી દ્વારા ચેકિંગ કરતા મોટા પ્રમાણમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. જે બાદમાં તંત્રએ પ્રોજેક્ટની કામગીરી બંધ કરાવી હતી અને ઓફિસ સહિત મેન ગેટ પણ સીલ મારું દીધું હતું. મચ્છરો સામાન્ય રીતે માણસની શ્વાસોશ્વાસની ક્રિયાથી બહાર છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડથી તેમના સુધી પહોંચે છે. એક મીટર સુધી નજીક પહોંચીને શરીરની ગરમીથી મચ્છર નક્કી કરે છે કે જે તે વ્યક્તિને કરડવું છે કે નહીં? ૫થી ૧૫ મીટર દૂરના અંતરેથી જ મચ્છરને મનુષ્યની હાજરી ખબર પડે છે. જે બાદમાં તેઓ મનુષ્યની વધારે નજીક આવે છે. એક મીટર દૂર રહીને કરડવું કે નહીં તે નક્કી કરે છે.
-
ચેન્નાઈને વધુ એક ફટકો : ડેવેન બ્રાવો ઈન્જર્ડ : આઈપીએલના પ્રથમ મેચમાં ચેન્નાઈએ મુંબઈને હરાવી જીતનું ખાતુ ખોલી નાખ્યું છેઃ ત્યારે ચેન્નાઈમાં સ્ટાર ખેલાડીઓ નથી. રૈના, હરભજન ટીમમાં નથીઃ ત્યારે ડેવેન બ્રાવો પણ ઈન્જર્ડ હોય અમુક મેચો રમી શકશે નહિ access_time 3:59 pm IST
-
રાજસ્થાનમાં કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 11:31 am IST
-
નકસલ આતંક : દેશમાં સારા એવા પ્રમાણમાં ઘટી રહયો છે અને હવે દેશના માત્ર ૪૬ જીલ્લા પૂરતો સિમિત હોવાનું આજે સંસદમાં ગૃહ મંત્રાલયે જાહેર કરેલ. access_time 4:00 pm IST
-
બિલ લઈને ૧૨ સાંસદો ગૃહમાં ધરણા ઉપર બેઠા access_time 12:00 am IST
-
ઉતર પ્રદેશના આઝમગઢમાં ક્રેશ થઇ ખેતરમાં પડયું હેલિકોપ્ટર, પાયલોટનું થયું મોત access_time 10:02 pm IST
-
રીમીડીયલ પરીક્ષાનો ફી વધારો પરત ખેંચોઃ કોંગ્રેસ-NSUI access_time 4:20 pm IST
-
પીડીયુમાં અપાતી શ્રેષ્ઠ સારવાર અને સેવા ચાકરીના અમે સાક્ષીઃ અમિત નિર્મળ access_time 2:54 pm IST
-
ખાનગી બસમાં રાજકોટ આવતા મુસાફરોનું ગોંડલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટીંગ કરાયું access_time 4:17 pm IST
-
જેતલસરમાં ૧૫ દિ'માં કોરોનાના ૭ દર્દી access_time 1:59 pm IST
-
હળવદના જૂના દેવળિયામાં સ્વૈચ્છિક લોકડાઉન access_time 11:31 am IST
-
ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટનું સંચાલન જીટીયુને સોંપાયું access_time 6:55 pm IST
-
વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST
-
તાલિબાની આતંકવાદીઓ સાથે લડાઈમાં 6 સૈનિકો સહીત 3 પોલીસ કર્મીના મૃત્યુ access_time 6:44 pm IST
-
ઈરાકમાં વિદેશી યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો access_time 6:43 pm IST
-
અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં ચારના મૃત્યુ access_time 6:42 pm IST
-
ચેન્નાઈને વધુ એક ફટકોઃ ડેવેન બ્રાવો ઈન્જર્ડ access_time 1:05 pm IST
-
ઇંગ્લિશ પ્રીમિયર લીગ મેચમાં લિવરપૂલ 2-0થી ચેલ્સીને હરાવી access_time 5:34 pm IST
-
હિન્દી રિમેક માટે ડબીંગ શરૂ કર્યુ ઉર્વશી રોૈતેલાએ access_time 10:13 am IST
-
જોન અબ્રહ્મની ફિલ્મ 'સત્યમેવ જયતે 2' નું નવું પોસ્ટર રિલીઝ access_time 5:14 pm IST
-
અન્ડરક્વર અેજન્ટના રોલમાં મૌની રોયની કમાલ access_time 10:17 am IST