Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પીધું:પરિવારજનો વીડિયો ઉતારવામાં વ્યસ્ત

વાડજ પોલીસે પોતાના વાહનમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પી લીધુ હોવાનો બનાવ બન્યો છે. પોલીસ ફરિયાદ લેતી નથી તેવા આક્ષેપ બાદ યુવાને ફિનાઈલ ગટગટાવ્યુ હતુ.

  આ ઘટના બની ત્યારે પાસે રહેલા પરિવારજનો વીડિયો ઉતારવામાં મસ્ત જોવા મળ્યા હતા  જોકે બાદમાં વાડજ પોલીસે પોતાના વાહનમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

(12:59 pm IST)