Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા દ્વારા ઇનકંટ્રોલ પેકેજમાં આધુનિક કનેકટીવીટી ફીચર્સ ઓફર

અમદાવાદ : જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ પ્રોટેકટ, રિમોટ પ્રિમીયમ અને સિકયોર ટ્રેકર જેવા કક્ષામાં અવ્વલ આધુનિક કનેકટિવીટી ફીચર્સ તેની ફલેગશિપ પ્રોડકટ રેન્જ રોવર સ્પોર્ટ અને ડિસ્કવરીમાં આપવાનુ શરૂ કર્યુ છે. જેગુઆર લેન્ડ રોવરે સૌપ્રથમ ૪થુ સકામ વાય ફાય અને પ્રો સર્વિસીસ ૨૦૧૭માં રજૂ કર્યા હતા. આના જ વિસ્તાર તરીકે જેગુઆર લેન્ડ રોવરે હવે લેન્ડ રોવર ઓપ્ટિમાઇઝડ આસિસ્ટન્ટસ અને એસઓએસ ઇમરજન્સી કોલ અંડર પ્રોટેકડ રિમોટ પ્રિમીયમ અને સિકયોર ટ્રેકનો ઉમેરો કર્યો છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લી.ના પ્રેસીડન્ટ અને મેનેજીંગ ડાયરેકટર શ્રી રોહિત સુરીએ જણાવ્યુ હતુ કે, ભારતમાં અત્યંત ઉત્તમ અને નવી કનેકટીવીટી કાર ટેકનોલોજીઓ લાવવાના પ્રયાસ હોવાનુ જણાવ્યુ હતુ.

(2:43 pm IST)